ભમરડો ફેરાવવું હાથ પર,
એવું બાળપણ હવે ના મળે,

સલમ ગાડી‌ દોડાવુ રસ્તે,
એવું રમકડું હવે ના મળે,

આમલી પીપળી દાવ રમતાં,
એવી રમત હવે ના મળે,

રોજ રખડવા જાય પાદરે,
એવી બાકસની છાપો હવે ના મળે,

મળે મળે બધુંજ યુવા ઘડપણે,
એમ શૈશવકાળનું સુખ હવે ના મળે.

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111950629
મનોજ નાવડીયા 2 years ago

ખૂબ આભાર આપનો

SWATI BHATT 2 years ago

મસ્ત ...👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now