રંગ નથી બદલાયો,
માણસ બદલાયો છે,

સીધાં રસ્તાઓ પર,
જાતે અટવાયો છે,

પાણી‌ નથી બદલાયું,
પ્રતિબિંબ ડોહળાયુ‌ છે,

સત્યની રાહ પર,
જુઠ્ઠને ફેલાવ્યું છે,

કર્મ નથી‌ બદલાયું,
માણસ બદલાયો છે.

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111950862

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now