એક યાદ હતી દિલમાં, જેનાથી દુનિયાં અનજાન હતી.
એક વાત હતી જેને કહેવી કે નહી, એ પોતે પરેશાન હતી..
બહારથી તો બને એટલી ખુશ એ રહેતી હતી.
બસ, કેટલી ઉદાસ છે એની એક જ વ્યક્તિને જાણ હતી.
- તેજસ

Gujarati Poem by તેજસ : 111951900

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now