ઝાટકીને સુકવ્યા તા
માંડ નેણની અટારી એ,
યાદોનું એક માવઠું આવ્યું ને
ફરી શમણા પલળી ગયા...
#shabdbhavna

Gujarati Blog by bhavna : 111954757
shah 2 years ago

જો આપણીજ આંખો બંધ હોય, તો અંધારાને દોષ ન દેવાય

shah 2 years ago

જો આપણીજ આંખો બંધ હોય, તો અંધારાને દોષ ન દેવાય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now