*ફૂલઝડી* 🌀 જેવું તારું હાસ્ય
છું તું રકમ રૂપાળી, જાણે *ફટાકડી*💥
મીઠાઈ 🥤 જેવી *સ્વીટ* તું
તું જ છું મારી ગુહ *લક્ષ્મી*
માટે માટે તું છું ખુબ *શુભ*
અને તારાથી મને થયો છું ખુબ *લાભ*
હોય છે તું સાથે , ત્યારે છલકાય છે *ખુશી*
જાણે નવા વર્ષની સવાર મધુરી


તું છે તો, મારે હોય છે
બારેમાસ દિવાળી 🪔🪔🪔

Happy New year,
My dear ❤️❤️


#priten 'sCreation

Gujarati Shayri by Priten K Shah : 111956592
shah 2 years ago

Happy new year...🙏

Priten K Shah 2 years ago

આપનાં creations પણ સરસ હોય છે.

Mrs Farida Desar foram 2 years ago

ઓહો...મસ્ત કવિતા,ને મસ્ત કવિતા નો ફોટો, રૂપ એનું ગલગોટો, N જદે ક્યાંય એનો જોટો...

Hemant Parmar 2 years ago

Happy new year...🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now