શુભ સવાર... 🌹

Gujarati Poem by Mrs Farida Desar foram : 111957067
Mrs Farida Desar foram 2 years ago

ઓહો.. બેહતરીન અલ્ફાઝ... રદિફ,કાફિયા, મિસરા ભલે ન સમજાય મને, તો પણ ઉત્તમ ગજલ રચાય છે... શબ્દો માં સ્વસુ દિલભર ને, ને, શબ્દો જડી જાય છે...

Parmar Mayur 2 years ago

🙏🙏 અરે દોસ્ત સાચું કહું ગઝલની પંકિતઓ દિલથી ક્યારે રચાય છે. એક ધબકતું દિલ બીજા દિલનાં ધબકાર માટે ધડકે ત્યારે ગઝલના મિસરા રચાય છે કોઈ હૈયે આવે ઉમંગ ઉત્સાહ કે દુઃખ દર્દ ત્યારે ગઝલના રદીફ રચાય છે. કોઈ મનગમતું હોય ના સામે, તો પણ સામે દેખાય નક્કી ત્યારે ગઝલની રુબાઈઓ રચાય છે. તેને જાણતા નથી પણ પોતાનું હોય તેવો અહેસાસ થાય ત્યારે ગઝલનાં મત્લા રચાય છે. તેના સુખથી ઝુમી ઉઠે, દુઃખ થી હૈયું દ્રવી ઉઠે ત્યારે ખરા અર્થમાં આખેઆખી ગઝલ રચાય છે. 🦚🦚

Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્...👌✍️ નજર મારી પડતાં... પાંપણ તારી ઢળી હતી... આ એક્જ કારણે મને તું ગમી હતી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now