સવાલ આંસુનો નથી,સવાલ પ્રેમનો છે,
પ્રેમના અભાવે આંસુ પણ દડદડ વહે છે.

શું અંતરની વેદના ફક્ત સ્ત્રીઓને જ હોય છે?
પુરુષની વ્યથાનો પણ ક્યાં અંત હોય છે.
- કૌશિક દવે
- Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111957743
Kaushik Dave 2 years ago

ખૂબ ખૂબ આભાર 🙏

Shefali 2 years ago

છેલ્લી બે લાઈન🙌🏼🙌🏼

Kaushik Dave 2 years ago

ખૂબ ખૂબ આભાર 🙏

Kaushik Dave 2 years ago

ખૂબ ખૂબ આભાર 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now