🙏🙏દુનિયા રંગોની પણ કેવી અજબ-ગજબ છે. ભિન્ન ભિન્ન રંગોનો માણસ જ રંગબેરંગી છે.

કોઈ સમય આવે અસલી રંગ બતાવી, કોઈની દુનિયા રંગહીન બનાવી દે છે.

તો કોઈ કોઈની નિરસ રંગહીન જીંદગીમાં ખુશીનાં રંગો ભરી, તેની દુનિયા રંગીન બનાવી દે છે.

શૈશવ રંગ, યૌવન રંગ ભળે સાથ ભક્તિ રંગ તો ખુદની દુનિયા રંગીન બનાવી જાય છે.🦚🦚

🎨National colour day 🎨

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111959351
Mrs Farida Desar foram 2 years ago

ખૂબ સરસ શબ્દો ને વિચાર..... ખરે ખર જ રંગો નું મહત્વ આપે સરસ સમજાવ્યું છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now