સુવિચાર.

વસાહત સમુહમાં એવી રાખજો કે કાયમ તમારી યાદ રહે,
જિંદગી એવી જીવી જાવ કે મોતની સંબંધોને ફરિયાદ રહે.
*****
વાવ્યા પછી ઊગે જ નહીં,
તો કદાચ સહન કરી શકાય
પરંતુ ઊગ્યા પછી સુકાય
જાય તે વધારે પીડા આપે
છે પછી એ
છોડ
હોય કે સંબંધ.
🙏
- Umakant

Gujarati Quotes by Umakant : 111959772

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now