દુનિયા કહે કે ખાલી હાથે શું મળે,
પૈસા ખર્ચો તો જગત આખું મળે...
બોલો...
હું ખરીદવા તૈયાર છું કેટલામાં પાછું બચપણ મળે..?
😊😊😊
- Dhara K Bhalsod

Gujarati Blog by Dhara K Bhalsod : 111959866
Mrs Farida Desar foram 2 years ago

Lajawab... જો પૈસા થી જ બધું મળતું હોઈ, તો ખરીદી લેતી હું જગ આખું, જ્યાં નાત જાય ના હોઈ, એવું હું ખરીદું ફોરમ,બજાર આખું...

Divyesh Patel 2 years ago

ગયેલો સમય ક્યાં પાછો મળે ☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now