મારા ઘર ની બારી માંથી,
દેખાય કુદરત નો નજરો...
કિલ્લોલ કરતા પંખી ઓ,
ને ચકલી ઓ ની ચિચિયારી,
એમાં ય આ હા...
સવાર ની ચા,
તું, અને તારી વાતો.... ☕
😊 good morning... 🌹

Gujarati Shayri by Mrs Farida Desar foram : 111960728
Parmar Mayur 2 years ago

ડીલીટ કર

Dhara K Bhalsod 2 years ago

Wah wah su vat che cha ☕️☕️

Vicky 2 years ago

વાહ્ 👌✍️ પક્ષીઓ નો કેકારવ ને... ચાહ ની ચૂસકી... બની જાય જિંદગી આમજ.. મીઠી મીઠી ચાસણી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now