વાત એક નહીં બે કહું, પણ
આ સમજેલાં મનવાળાને કહું,

વાતને ફેંકે નહી એ કચરામાં, પણ
એને ઉતારે એવાં મનવાળાને કહું.

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111961410

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now