જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની
મહાલયમાં નથી હોતી.

શીતળતા પામવાને માનવી
તું દોટ કાં મૂકે?
જે માની ગોદમાં છે
એ હિમાલયમાં
નથી હોતી.

સુરેન ઠાકર ‘મેહુલ’

🙏
- Umakant
- Umakant

Gujarati Shayri by Umakant : 111961622

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now