🙏🙏વિજય ખુદ પર પ્રથમ પ્રાપ્ત કર બુધ્ધ,મહાવીર ની જેમ,
બધા પછી તું જોજે આપોઆપ ખુશીથી હારીને શરણં આવશે.🦚🦚

🇮🇳વિજય દિવસ 🇮🇳

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111962311
Parmar Mayur 2 years ago

જય શ્રી કૃષ્ણ, દુકાન બંધ કરીને ઘરે જવ છું બકા થોડું કામ ઘરે છે તો પપ્પા આજે છે નહીં માટે , આજે કંઈક કહ્યું તેમાં ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે પણ જે મને લાગે છે તે કહ્યું છે.તુ ખુબ જ ભોળી છે યાર

Parmar Mayur 2 years ago

તમારી વાત એક રીતે જોઈએ તો સાચી છે.🙏

Falguni Dost 2 years ago

પછી જોજે આપોઆપ બધા... એમ બીજી લીટી વધારે યોગ્ય ન લાગે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now