આવવાવાળા આવે તો છે જ પરંતુ ટકતા નથી !
આપણે એમને ખટકતા હોઈએ એવું એ બોલતા પણ નથી.
શું સમજાવવું મારે?મને છોડી ગયા પછી એની બાબતે !
આવે એને આવકાર આપું છું,છતાં મારી પાસે ટકતા નથી.
. - વાત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111963221

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now