લાગણી અઢળક વેરતી વહાલના દરિયા-સમ મળે છે
સહેજ મેળવી હુંફનો અહેસાસ શિયાળાના દિવસ જેવી ઢળે છે 🦋
#Winter

Gujarati Shayri by Akshita : 111963433
Akshita 2 years ago

સાચી વાત છે જો કિનારાને લહેરથી પ્રેમ થઈ જાય તો શું થાય? કિનારો લહેરને પકડી ના શકે અને લહેર કિનારા પાસે રહી ના શકે. કાંઈક મેળવ્યા વગર,કાંઈક આપીને ને કોઈની ખુશીમાં ખુશ રહે એજ સાચો પ્રેમી 🦋

Hemant Parmar 2 years ago

mast...👌 sachi vaat jaina prtye lagni udbhve tani koiye simavo nathi hoti bas dariya ni moja jem vahyaj kare che jo ishware lagniyo ne ankho api hot,to duniya ma aithmo sagar ashruwo no hot ja samji jame ta samje che baki ja na samje tana mate game tavo praysh kariye ta bakar che...

Mrs Farida Desar foram 2 years ago

વાહ... વાહ... શું મુશાયરો જામ્યો... 😊👍

Akshita 2 years ago

વાહ મસ્ત 👌

Vicky 2 years ago

જે શ્વાસ માં છે તે હૃદયમાં રહે છે ... ધડકન બની આમ મુજ હૃદયે ધડકે છે .. રક્ત બનીને આમ મુજ નસનસ માં વહે છે.... મસ્ત મસ્ત..👌✍️

Akshita 2 years ago

એકદમ સાચુ કહ્યું👌🙂❤️ તેથી જ તો એ મારામાં શ્વાસ થઈ રહે છે🦋

Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્...👌✍️ માન્યા છે મનથી તે કદી આમ બદલાવવા નાં નથી... અને બદલાય તે ક્યારેય આપણાં હોતા નથી 🙃 ...

Akshita 2 years ago

શિયાળાના નામે સાંજ જલ્દી પડે છે પણ મળવાનો એને સમય ક્યાં મળે છે. વાત કરૂં બીજાં સાથે તો તપણા ની જેમ બળે છે 😀

Akshita 2 years ago

Awesome 👌👌

Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્... ઢળે દિવસ ને ઢળે આમ રાત જ... વાંક નથી શિયાળા નો આમાં, બસ તે તો ઢોળાવ જોઈ ને એમજ ઢળે છે... 👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now