#Tea
તું હોય કે ચા
જીવનમાં મીઠાશ
જોઇએ બસ

Gujarati Thought by Akshita : 111963566
Akshita 2 years ago

સાચી વાત આપની પણ જેમ સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે તેમ મીઠાશ પામતા પહેલા મીઠા બનવું પડે છે અને પચાવતા પણ શીખવું પડે,ખરૂ ને ?😀

Narendra Parmar 2 years ago

કાલ્પનિક અને વાસ્તવિક માં બહુ ફરક હોય છે આમ જ મિઠાસ મળી જતી હોય તો ??? કોઈપણ વ્યક્તિને સંસારમાં પડવાની જરુર જ ન હોય..... આ તો બધી ખાલી કહેવાની વાત છે ✔️💯

Akshita 2 years ago

એવું??

Narendra Parmar 2 years ago

તૂં ના મળે મને તો ચાલસે ચા મળે મને તો બહુ થઈ ગયું આપણે આપણે તો બસ મીઠાશ જોઈએ..... 👍👌👌👌

Hemant Parmar 2 years ago

mast...👌 such kahu to chahe inshan kisi bhi parithti mai ho bus use chai mil jaiye to sari pare saniya ak tarf mann ko thodi si rahat mil jati he khy ka jindgi se chai nikal jaiye to baki bus sir dard bach ta he...☕

Vicky 2 years ago

વાહ્ ચા અને ચાહ... 👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now