તેજ રફતાર ની સાથે
સમય તો સરકી ગયો
એક વરસ ઓછું કરી
સંભારણાં મૂકતો ગયો…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111964034
Falguni Dost 2 years ago

વાહ 👌🏻👌🏻 જોને વર્ષ બદલ્યું અને યાદો વધુ ઉમેરતું ગયું દોસ્ત! તારું મારું સરવૈયું મજબૂત કરતુ ગયું.

Vicky 2 years ago

ક્લાસિક... 👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now