શુભ સંધ્યા

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111964311
Falguni Dost 2 years ago

વાહ ભાઈ 👌🏻👌🏻

Hemant Parmar 2 years ago

mast...👌 ak cup chah, balkni ne varsad yaado dodti dodti ave che...☕

Falguni Dost 2 years ago

દોસ્ત! જેટલી પણ જીવવાની બસ એની ચાહમાં જ જીવવાની.

Parmar Mayur 2 years ago

દોસ્ત યાદોના સહારે આમ જીંદગી કેટલી જીવવાની, સાગરમાં જહાજની જેમ તરીને જીંદગી જીવવાની.

Falguni Dost 2 years ago

જીવી લઉ છું યાદોના સહારે સહારે દોસ્ત! ક્યારેક જિંદગી વિતે કિનારે કિનારે

Parmar Mayur 2 years ago

વિતી ગઈ એ પળ ને તે પળ યાદ બની ગઈ, આવી જ યાદોનાં સહારે જીંદગી વિતી ગઈ.

Falguni Dost 2 years ago

ખૂબ સરસ ભાઈ 👌🏻👌🏻 યાદો બની યાદગાર, નવી યાદ બનાવીએ નવા વર્ષની નવી પળને યાદમાં ઉમેરીએ.

Parmar Mayur 2 years ago

યાદોની યાદીમાં યાદગાર યાદોને ફરી એકવાર યાદ કરી લઈએ,! ચાલને દોસ્ત બે કપ ચા સાથે યાદો નો ખજાનો વહેંચી લઈએ.

Shefali 2 years ago

વાહ વાહ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now