ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે
ક્યારેય ડગવુ નહીં..
હંમેશા સ્થિર રહેવું ...
સમય જતો રહેશે..
પણ એ ખરાબ સમયને આપણા વ્યક્તિત્વ પર
હાવી ન થવા દેવું...
- Bindu

Gujarati Thought by Bindu : 111965119

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now