કોઈ સારું કામ કરી રહ્યું છે કે કોઈની મદદ કરી રહ્યું છે.

બસ એ વ્યકિતને દિલથી ધન્યવાદ, આભાર કે થેન્કયુ કહેજો.

આ ત્રણ શબ્દો તેમની કદર સાથે માણસાઈના રસ્તે જવા પ્રેરિત કરે છે.

🙏 international thank you day🙏
- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111965308

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now