Sonalpatadia darpan 2 years ago

પહેલી મુલાકાત અવિસ્મરણીય જ રહે છે.

Shefali 2 years ago

Happy Uttarayan 💐

Vicky 2 years ago

હેપ્પી ઉત્તરાયણ જી 🪁🪁

Shefali 2 years ago

વાહ મયુર જી..

Shefali 2 years ago

વાહ રોહિત જી..

Shefali 2 years ago

વાહ.. વિકી જી

Parmar Mayur 2 years ago

પ્રથમ મુલાકાતની પ્રથમ પળ પળો પળ સ્મરણ રહી ગઈ, પછી પળો ની પળો આવી પણ તે પળની ક્ષતિ રહી ગઈ.

ધબકાર... 2 years ago

વાહ... વાહ... શું ઉન્માદ ને જાગ્યો હતો ઉત્પાત, હજુય જીવંત બની રહ્યો સંવાદ.

Vicky 2 years ago

વાહ્...👌✍️ તે પહેલી મુલાકાત ની ઘડીઓ... અને આંખોં માં વ્યાપેલો ઉન્માદ .... સર સર હવા ને... લહેરાતી તે જુલ્ફો .

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now