તારા પ્રેમમાં ડૂબી જાવ હું,
તારા સપનામાં ખોવાય જાવ હું,
તારી મહેકમાં મદહોશ બની જાવ હું,
અને આમ જ,
મારી જિંદગી બની જાય તું...

લી,
તારો આરવ❤️





https://www.matrubharti.com/novels/49403/soulmates-by-n-a

વાંચો 'soulmates' અને આપના પ્રતિભાવ જણાવો.

Gujarati Shayri by Priyanka : 111966180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now