જીવન તો સરળ છે જીવવું જ અઘરું છે
મૃત્યુ તો નિશ્ચિત છે છતાં સૌને એનો ડર છે
જીવન જીવવાની કળા જેણે જાણી એણેજ જિંદગીને માણી
પણ જે જીવનના તાત્પર્યને સમજ્યા છે
તે જ શ્રેષ્ઠ જીવન જીવી જાણ્યા છે
- Bindu

Gujarati Thought by Bindu : 111966228

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now