જીંદગીમાં જરૂર વગરની ખેંચતાણ કરી શીદને થાકી જાઉં.

પારેવું ચણતુ હોય ચણ ને પથ્થર મારી શીદને ઉડાડી દેવું.

તમે પામતા હોય પીઝા બર્ગર ને ઘી થી ઓતપ્રોત રોટલી,

પછી નાહકનો એક ટંકનો રોટલો કોઈનો શીદને લુંટી લેવો.

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111966267

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now