ખુશનુમા છે આજ ની સવાર,
લઈ ને આવી છે,
તારી યાદો ની બહાર...
good morning 🌹❤️
- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 111966435
Abbas khan 2 years ago

ગુડ મો્નિંગ.બહેન હું મજામાં છું આપ અને આપનો પરિવાર પણ મજામાં હશે તમે ખુબજ યાદ કર્યો મને એ આપની લાગણી ને ખુબજ માન આપુ છું તમારા બધાજ મેસેજ મે કાલે જોયા મારી પોસ્ટ પર તમને રિપ્લાય પણ આપ્યો હતો કે હું 40 દિવસ માલેગાંવ જમાત મા આવ્યો છું પણ તમે કદાચ નહિ જોયો હોય પાછળ થી એ કૉમેન્ટ્સ મે ડિલીટ કરીનાખી છે... M b તો મે અન ઇન્સ્ટોલ કર્યું હતું અને કાલથી તો રમજાન મહિનો શરૂ થાય છે તો તમને એડવાન્સ મા રમજાન ના ચાંદ ની મુબારક બાદ આપુ છું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now