તમારું પ્રારબ્ધ તમને ક્યાં લઈ જશે એ તમે વિચારી પણ નહીં શકો. તમે લાખ કોશિશ કરશો લાખ ધમ પછાડા કરશો..
પણ તમારું પ્રારબ્ધ તમને જ્યાં લઈ જવાના છે ત્યાં ખેંચી જશે તમારું કંઈ જ નહીં ચાલે જે તમારા નસીબમાં લખ્યું છે તે જ થશે...


- Bindu

Gujarati Thought by Bindu : 111967669

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now