કોઈ મને લાંબા સમય સુધી વાપરે અને એ સમજતો હોઉં કે હું વપરાઈ રહ્યો છું.બસ વાટ એ જોઉં કે મને ક્યારે એ છોડે!કેમકે લાગણીમાં માગણી ના હોય સમર્પણ હોય.હું લાગણીમાં બધું પામી શકું,અને આપી શકું!પરંતુ મારી પાસે માગણી કરે અને એની જીદ સંતોષાય નહીં તો મારો ત્યાગ કરે ત્યારે થાય કે બલા ટળી.આવી બલા માટે ભગવાનને પ્રાર્થના કરું છું,કે પુનઃ ના આવે."
🌺Good morning all friend❤️
- વાત્સલ્ય
- वात्सल्य