પાછા હાલો પાછા, કંઈ માણસાઈ નથી રઈ ન્યા, માંડ માણહ બનવા નીકળ્યા'તા.
હવે હાલો પાછા. ન્યા તો માણહનાં ચામડામાં શરીરના, પૈસાના, હવારથના લોભીયા વરુ ભટકાહે.

Gujarati Thought by Tr.Anita Patel : 111969384

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now