એની જગ્યા હજુ કોઈએ લીધી નથી.....

"વર્ષો થવા આવ્યા છે એ વાત ને,
પણ એની જગ્યા હજુ કોઈએ લીધી નથી,
કદાચ અધૂરી છે વાર્તા મારી,
એટલે મે તમને બધા ને કીધી નથી, અને
તમે સવાલ કરો છો મારી આંખ ની ભીનાશ પર ,
તો જરા બતાવો મને એવી આંખ જે ભીગી નથી."

Gujarati Shayri by R B Chavda : 111969385

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now