ક થી શરૂ કરીએ કવિતા
માતૃભાષાનું જતન કરીએ
ખડખડાટ હસતો ગઘ
ચાલો ઘરમાં ગુજરાતી બોલીએ
દેશવિદેશમાં જાઓ ભલે પણ
ઘરમાં ગુજરાતી જ બોલીએ
ઘરના બાળકોને શીખવીએ ગુજરાતી
માતૃભાષાનું જતન કરીએ..
- કૌશિક દવે
- Kaushik Dave

Gujarati Blog by Kaushik Dave : 111969567
Kaushik Dave 2 years ago

ખૂબ ખૂબ આભાર 🙏

Kaushik Dave 2 years ago

ખૂબ ખૂબ આભાર 🙏 જય જિનેન્દ્ર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now