તારો સંદેશ ના આવે તો ચિંતા થાય છે.
સંદેશનો રીપ્લાય ન આવે ચિંતા થાય છે.
એવું કેવું છે,તારું દિલ! મારી પ્રિયતમા!!
પ્રેમના એકરાર પછી આવું કેમ થાય છે?
. - વાત્સલ્ય

Gujarati Shayri by वात्सल्य : 111969950

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now