જ્યારે જુઓ ત્યારે મનમાં ને મનમાં, એ ખોવાયેલા રહેતા,
ને આજે તો બોલી પણ નાખ્યું,
જે એમનાં મનમાં હતું,
ને પાછું એમ પણ બોલ્યા કે,
બહુ મન પર ન લેતાં.
- Shailesh Joshi

Gujarati Shayri by Shailesh Joshi : 111970862

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now