સામે ની વ્યક્તિ ને,
તમારા માં જ્યાં સુધી રસ હોઈ,
ત્યાં સુધી એની પાસે સમય હોય છે,
એ ખૂબ વાતો કરે છે..
પછી એને સમય નથી હોતો,
બે ઘડી વાત કરવાનો ફોરમ....

- Mrs Farida Desar foram

Gujarati Motivational by Mrs Farida Desar foram : 111971507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now