પ્રતીક્ષા સમય તારી કરૂં છું કે સમય પુરો થાય તેની કરૂં છું?
બહું અટપટો નથી સવાલ?
ખરૂં કહું તું ધંભી જાય ન આગળ કે પાછળ જઈ શકે, કાળ તું ભુતકાળ બને અને હું કાયમ વર્તમાન બસ રાહ તારી જોઉં છું.
- Hemant pandya

Gujarati Questions by Hemant pandya : 111971657

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now