સંઘર્ષ, અને ઘર્ષણના સમયમાં
જે "શાંતિ જાળવી જાણે છે"
એના ભવિષ્યની
બધી જવાબદારી
"સ્વયંમ"
સમય ઉપાડી લે છે
ને પછી એ વ્યક્તિ,
કાયમી શાંતિવાળું
જીવન ગાળે છે.

- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111972052

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now