માં ની શક્તિ
----------------

માં ની શક્તિ અપરંપાર
જગમાં છે તેનું વિસ્તાર
નવરાત્રીમા નવ સ્વરૂપ ની ઉપાસના
કરે છે ઉર્જાનો સંચાર.

આભા દવે
1-4-2025
મુંબઈ

Gujarati Poem by Abha Dave : 111973605

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now