સમગ્ર જીવન દરમિયાન
કોઈ મોટી મુશ્કેલીનો સામનો
ના કરવો હોય,
તો એનો શ્રેષ્ઠ ઉપાય એકજ છે કે,
આપણી સામે આવતી
દરેક મુશ્કેલીઓને
"નાની સમજતાં રહેવું"
અને એનો
"સામનો પણ કરતાં રહેવું"
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111973796

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now