એતો સૌ જાણે છે કે,
કોઈની સાથે ખોટું કરતાં પહેલાં,
એકવાર એ વિચાર કરવો જોઈએ કે,
"જો એની જગ્યાએ હું હોઉં,
તો મને કેવું માઠું લાગે ?"
પરંતુ હવે એવું લાગે છે કે,
એની જગ્યાએ કોઈને રહેવું જ નથી 😁😁😁
- Shailesh Joshi

Gujarati Quotes by Shailesh Joshi : 111974316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now