જીવનમાં
વિકટમાં વિકટ પરિસ્થિતિ
ઉભી થાય તો પણ,
જો સંપૂર્ણ પણે
એકબીજાનાં બની રહેવાની
પૂર્ણ તૈયારી હોય,
તો પછી એ સંબંધોમાં
આગળ વધવાથી,
જીવનમાં આવતી દરેક સમસ્યાઓ
એ બે વ્યક્તિના સંબંધોને મજબૂત બનાવવાનું કામ કરે છે.
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111975008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now