અરે પ્રણયની પણ એક નક્કી હદ હોય છે
વધુ વધતી જાય ત્યારે દિવાનગી હોય છે.

દિવાનગી હદથી વધુ વધી જાય છે જ્યારે,
પ્રણયની પછી અંતિમ સરહદ હોય છે.🦚🦚

- Parmar Mayur

Gujarati Romance by Parmar Mayur : 111975153

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now