Legally Illegal


[1]
એક પણ રૂપિયો ટેક્સ ભર્યા વગર 13 કરોડ ના 3 ફ્લેટ ખરીદાય છે
કોણ ખરીદે છે એ ?
શાહરુખ ખાન ની દીકરી - સુહાના ખાન
કેવી રીતે ખરીદાયા એ ફ્લેટ જેથી ટેક્સ ફ્રી થઇ ગયા ?
એની આવક ને એગ્રિકલચર ઇન્કમ બતાવી ને ...

મને સવાલ એ થાય છે કે -
ખરેખર સુહાના ખાન ની ઇન્કમ એગ્રિકલચર થી પેદા થયેલી છે ?


[2]
K L Rahul ના લગ્ન વખતે એને 55 કરોડ ની ગિફ્ટ મળે છે
અને અહીંયા પણ ... લગ્ન ની ગિફ્ટ તો ટેક્સ-ફ્રી જ હોય ..
એક પણ રૂપિયા નો ટેક્સ ભર્યા વગર 55 કરોડ ખિસ્સામાં

મને સવાલ એ થાય છે કે -
દરેક વખતે લગ્ન માં દહેજ જ લેવાતું હોય છે ? કે પછી ટેક્સ-ફ્રી કરવા માટે દહેજ ના રૂપે મોટી મોટી રકમ ગિફ્ટ ના નામે અપાતી હોય છે

[3]
આથી એ મોટું
BCCI 25000 કરોડ ની આસપાસ ની રકમ ના રાઇટ્સ લે છે
અને એ પણ ટેક્સ-ફ્રી થઇ જાય છે
કારણ કે - BCCI is officially classified as a charitable entity under the Tamil Nadu Societies Registration Act, 1975

મને સવાલ થાય છે કે
ક્રિકેટ પ્રમોટ કરવું ક્યાં એંગલ થી ચેરીટેબલ ગણાય ?

લગભગ 145 કરોડ ની આબાદી માંથી આશરે 67 કરોડ લોકો ટેક્સ ભરે છે
મતલબ આ લોકો ટેક્સ ભરવાનો 65% ભાર ઉપાડી ને બેઠા છે
જે એવા લોકો છે જેની પાસે બૉલીવુડ ની કે IPL ની ઇનકમ પણ નથી...

BOTTOM LINE
કરિયર ગમે તે સિલેક્ટ કરો, બાળપણથી જ ફાઇનાન્સિયલ જાણકારી તમારા બાળકો ને આપતા જજો..
ટેક્સ ની ચોરી કરવાના ઈરાદાથી નહિ, પરંતુ,..
લીગલી ઇલ-લીગલ થતી નાણાંકીય બાબતો થી તમારા સંતાન છેતરાય નહિ એ ઈરાદાથી..

🙏🙏🙏

Gujarati Thought by ADRIL : 111975274
Raa 2 years ago

Yej ne israel. Chaina. Jarman. Australia. Aa badha desh aapda pasi aajad thaya

ADRIL 2 years ago

હુ સમજી શકુ છુ આપડે આપડુ કમઁ કરવાનુ અને નીતી થી જીવવાનુ … બસ,… 🙏🙏

Raa 2 years ago

Bhastachar yetlo se ben vat no puso Aapdo samaj jati . Vad neta gotavama lagiyo Hu ek sainik su hu mare khus tex devo pade se

ADRIL 2 years ago

એ જ વાત છે ભાઇ, સરકાર ચાહે કોઇ પણ હોય, આખરે આપડે જ આપડુ જોવુ પડે… જેના ઘરમા ખોટ નથી એના ઘર આમ જ ભરાતા જાય, અને આપણે સૌ એનટીલીયા અને મનનત વખાણતા રહીએ

Raa 2 years ago

Bahu saras vat desh kiya thi aagal aave

ADRIL 2 years ago

Thank you SWATIJI 🙏🙏

SWATI BHATT 2 years ago

સાચી વાત..

ADRIL 2 years ago

Thank you 🙏🙏

Pandya Ravi 2 years ago

ખુબ સરસ વાત કરી છે અને સાચી સમજ પુરી પાડી છે

ADRIL 2 years ago

Thank you 🙏🙏

man patel 2 years ago

તમે એકદમ સાચી વાત કહી...i agree with you

Falguni Dost 2 years ago

સાચી વાત..સરસ માહિતી શેર કરી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now