ઓળખો તો ઔષધ.
એસિડિટી (અલ્મપીત્ત):-

એલચી,સાકર અને કોકમની ચટણી
બનાવી ખાવાથી એસિડિટી મટે છે.
* * * * *

ઓળખો તો ઔષધ.
અજીર્ણ (અજીરણ, અપચો):-

રાઇનું ચૂર્ણ (નવશેકા,હુંફાળા) પાણી
સાથે લેવાથી અજીર્ણ(અજીરણ,અપચો) મટે છે.
🧘
- Umakant

Gujarati Blog by Umakant : 111975297

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now