રહેવાતું નથી અને સહેવાતું પણ નથી
કસોટીની સંગાથે જીવાતું પણ નથી
જાય છે દિવસ એક આશની સાથે..
દોસ્ત! પ્રતીક્ષાની રાહે જીરવાતું પણ નથી.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111975550

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now