હતી વેદના જે આંખો એ બતાવી,
હૈયે લાગેલા લૂ ની અસર બતાવી,
નિકળ્યા ટાઢક માટે રાહ પર અજાણી,
આશા હતી એમણે તો બસ દિશા જ બતાવી....
- કુંભાર

Gujarati Shayri by Mitul Prajapati : 111975692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now