આજ થયું લાગણી પર્ કંઈ કવિતા જેવું લખું..
ઠાલવી લાગણી ને નવું કૈંક લખું...
આજ થયું શબ્દો માં ખુદને રજૂ કરું..
પણ...
મારા શબ્દો નું ક્યાં ગજું.. હું કૈક લખું...

Gujarati Shayri by Vicky : 111975789
Shital 2 years ago

Wah ji wah...

Vicky 2 years ago

વાહ્... ખાલી દેખાતી આંખ માં... હજું પણ વસે છે કોઈ... વર્ષો થયાં તે વાતને... પણ, શ્વાસો માં હજું પણ શ્વસે છે કોઈ...

Shital 2 years ago

ખૂબ સુંદર રચના..., આટલી સુંદર લાગણીઓ શણગારી છે તો ક્યાં કૈઈ વધુ લખવાની જરૂર છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now