એક ઉંમર પછીનું બાળપણ ખાલી માણવા માટે નથી હોતું, પરંતુ એની સાથે-સાથે
સંતાનના બાળપણ પછીના જીવનમાં
ઘણું બધું ઉપયોગી થઈ પડે,
એવું જાણવા માટે હોય છે, અને આ બાબતે,
સજાગ બની, સભાન રહી, ભલે ધીરે-ધીરે
પરંતુ એની પૂરેપૂરી જાણકારી બાળકને આપવી એ દરેક માતા પિતાની અતિ મહત્વની
અને મુખ્ય જવાબદારી બની જાય છે.
- Shailesh Joshi