પ્રિય...
પ્રેમ નું બંધન થાય તો
જીવનભરનો સંબંધ બંધાય!
પ્રેમ ભર્યો વરસાદ વરસે તો
સંગ લાગણીઓ ભીંજાય!
જીવનભરની યાદો બંધાય તો
ખાટીમીઠી ફરિયાદ યાદ કરાય!
ક્યારેક થાય ખટરાગ તો
સંગ મલી વિવાદનો અંત થાય !
મન નો મેળાપ હરખથી થાય તો
આસું સાથે સિમ્તનો આનંદ વેરાય!
Shital ⚘️

Gujarati Poem by Shital : 111976982
Shital 2 years ago

Thanks ⚘️

Shital 2 years ago

Thank you Wah wah 👌 અત્યારે તો ઉકળાટ જ રહેવાનો.... હાલ તો વરસાદ આવે કોઈ આગાજ નથી😊

Vicky 2 years ago

વાહ્ વાહ્ વાહ્...👌✍️ નથી જીરવાતો હવે યાદ તણો ઉકાળાટ... કહી દો ને કોઈ એમને કે.... લઈ ને આવે મિલન તણો વરસાદ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now