આકાશે વાદળોની ચાદર ઓઢી છે,
પણ અંતરમાં પ્રકાશનો ઝરમર વરસી રહ્યો છે,
પવનની મૃદુ છાંટીઓ મનને સ્પર્શે છે,
અને મન કહે છે— "આજે હું આનંદિત છું,
કુદરત પણ આનંદિત છે, તો કેમ ન હું?"

જીવન, મૌસમ ફક્ત પૃથ્વી પર નહીં,
એ તો સ્નેહના મોતી ઊંચી પહોંચે છે।
ચલો, મૌસમની જેમ થઈએ—
હસતાં ચહેરાઓ, અને મૌન મનમાં શાંતિ।

Gujarati Thought by Nensi Vithalani : 111977885
Hemant Parmar 2 years ago

mast...👌 vadne ye koiye gami gayu hase, atlej bhar unade nami gayu hase. na varse am koiye vaishakh ma, lage che koiye ramat rami gayu hase. mavthu thai kya koiyne angamtu thavu game, vadnani varad ma aiye jami gayu hase !!!

Vicky 2 years ago

Excellent 👌✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now