આ પોસ્ટ મે અહિ બે કલાક પહેલા જ મૂકી છે.
ફરીથી આ પોસ્ટ મૂકવાનુ કારણ એ છે કે આ પોસ્ટથી નરેન્દ્રભાઈ પરમારને એવુ લાગે છે કે આનાથી બીજાની ઈજ્જતની નિલામી થઈ રહી છે.
તો પ્લીઝ તમે મને કોમેન્ટમા જરુરથી જણાવો આનાથી કોની ઈજ્જતની નિલામી થઈ રહી છે.
નરેન્દ્રભાઈની પોતાની મારી પોસ્ટ પરની કોમેન્ટમા એમણે મને આમાથી એક ઓપ્શન ચૂઝ કરો એવુ લખ્યુ છે શુ એ યોગ્ય છે?
ઘણા બધા લોકો ફની પોસ્ટ મૂકે છે, વાંચે છે, કેટલાક કોમેન્ટ કરે છે., તો કેટલાક ઈગ્નોર કરે છે.
નરેન્દ્રભાઈને વાંધો હોય તો એમણે પોસ્ટ ઈગ્નોર કરવી જોઈએને?
આવા લોકોને શુ કહેવુ ?